gu_tn/heb/01/12.md

1.5 KiB

roll them up like a cloak

લેખક આકાશો અને પૃથ્વી વિશે એવી રીતે જણાવે છે જાણે કે તેઓ ઝભ્ભાઓ હોય અથવા બીજા પ્રકારનો બાહ્ય પોશાક હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)

they will be changed like a piece of clothing

લેખક સ્વર્ગ અને પૃથ્વી વિશે એવી રીતે જણાવે છે જાણે કે તેઓએવા પોશાક હોય જેની બીજા પોશાક સાથે અદલા બદલી કરી શકાતી હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)

they will be changed

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે તેઓને બદલી નાખશો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

your years do not end

ઈશ્વરના અનંતકાળિક અસ્તિત્વનું પ્રતિનિધિત્વ કરવા સમયના સમયગાળાઓનો પ્રયોગ કરવામાં આવ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમારું જીવન કદી પૂર્ણ થનાર નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)