gu_tn/heb/01/11.md

674 B

They will perish

આકાશો અને પૃથ્વી અદ્રશ્ય થઈ જશે અથવા ""આકાશો અને પૃથ્વી હવે પછી અસ્તિત્વ ધરાવશે નહીં

wear out like a piece of clothing

લેખક સ્વર્ગ અને પૃથ્વી વિશે એવી રીતે જણાવે છે જાણે કે તેઓ વસ્ત્રના ટુકડાઓ હોય જે જૂના થઈ જવાના હોય અને આખરે બિનઉપયોગી થઈ જવાના હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)