gu_tn/heb/01/10.md

1.3 KiB

General Information:

આ અવતરણ ગીતશાસ્ત્ર પુસ્તકના બીજા એક ગીતમાંથી લેવાયેલ છે.

Connecting Statement:

ઈસુ દૂતો કરતાં શ્રેષ્ઠ છે એ સમજાવવાનુ લેખક જારી રાખે છે.

In the beginning

બીજું કંઈપણ અસ્તિત્વ ધરાવતું હતું તે પહેલા

you laid the earth's foundation

ઈશ્વરે પૃથ્વીનું સર્જન કર્યું એ વિશે લેખક એ રીતે બોલે છે જાણે કે તેમણે પાયા પર ઇમારત બાંધી હોય. વૈકલ્પિક ભાષાંતર: ""તમે પૃથ્વી ઉત્પન્ન કરી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

The heavens are the work of your hands

અહીં ""હાથો"" એ ઈશ્વરના સામર્થ્ય અને કૃત્યનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે આકાશો બનાવ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)