gu_tn/heb/01/09.md

615 B

has anointed you with the oil of joy more than your companions

અહીં ""આનંદરૂપી તેલ"" એ જ્યારે ઈશ્વરે પુત્રને માન આપ્યું ત્યારે તેમણે જે આનંદ અનુભવ્યો તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમને માન આપ્યું અને તમને બીજા કોઈપણ કરતાં વિશેષ આનંદીત બનાવ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)