gu_tn/heb/01/08.md

1.2 KiB

General Information:

આ અવતરણ ગીતશાસ્ત્રમાંથી લેવાયેલ છે.

But to the Son he says

પરંતુ ઈશ્વર, પુત્રને આ કહે છે

Son

ઈશ્વરના પુત્ર, એ ઈસુ માટેનું એક મહત્વનું શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

Your throne, God, is forever and ever

પુત્રનું સિંહાસન તેમના શાસનને દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે ઈશ્વર છો, અને તમારું શાસન અંતકાળ સુધી ટકશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

The scepter of your kingdom is the scepter of justice

અહીં ""રાજદંડ"" પુત્રના શાસનનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમારા રાજ્યના લોકો પર ન્યાય વડે તમે રાજ કરશો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)