gu_tn/heb/01/06.md

1.3 KiB

General Information:

આ ભાગમાં પ્રથમ અવતરણ, ""ઈશ્વરના સર્વ દૂતો ... તેમનું,"" એ મૂસાએ લખેલ પુસ્તકોમાંના એક પુસ્તકમાંથી લેવાયેલ છે. બીજું અવતરણ, ""તે એ જ છે જે કરે છે ... અગ્નિ,"" તે ગીતશાસ્ત્રમાંથી લેવાયેલ છે.

the firstborn

તેનો અર્થ ઈસુ છે. લેખક ઈસુનો ઉલ્લેખ ""પ્રથમજનિત"" તરીકે કરી, પુત્રના મહત્વ અને સઘળાં પર પુત્રના અધિકાર વિશે ભાર મૂકે છે. તે ઈસુના અસ્તિત્વ પહેલાનો સમય હતો અથવા ઈશ્વરને ઈસુ સમાન બીજા પુત્રઓ હતા તેવું તે દર્શાવતું નથી. વૈકલ્પિક ભાષાંતર: ""તેમનો માનનીય પુત્ર, તેમનો એકમાત્ર પુત્ર"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

he says

ઈશ્વર કહે છે