gu_tn/heb/01/05.md

823 B

For to which of the angels did God ever say, ""You are my son ... a son to me""?

આ પ્રશ્ન ભાર મૂકે છે કે ઈશ્વર કોઈપણ દૂતને તેમના પુત્ર તરીકે સંબોધતા નથી. વૈકલ્પિક ભાષાંતર: ""માટે ઈશ્વરે ક્યારેય કોઈપણ દૂતને કહ્યું નથી કે 'તું મારો પુત્ર છે ... મને પુત્ર સમાન છે.'"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

You are my son ... I have become your father

આ બંને શબ્દસમૂહનો અર્થ મૂળભૂત રીતે સમાન છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-parallelism)