gu_tn/heb/01/04.md

1.7 KiB

General Information:

પ્રથમ પ્રબોધકીય અવતરણ (તું મારો પુત્ર છે) એ ગીતશાસ્ત્રમાંથી આવે છે. શમુએલ પ્રબોધકે બીજું અવતરણ લખ્યું (હું તેનો પિતા થઈશ). ""તે/તેઓ"" ના સર્વ ઉલ્લેખો ઈસુનો, પુત્રનો ઉલ્લેખ કરે છે. ""તું"" શબ્દ ઈસુનો ઉલ્લેખ કરે છે અને ""હું"" અને ""મારો"" શબ્દો ઈશ્વર પિતાનો ઉલ્લેખ કરે છે.

He has become

પુત્ર બન્યો છે

as the name he has inherited is more excellent than their name

અહીં ""નામ"" એ માન તથા અધિકારનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે માન તથા અધિકાર પુત્રએ વારસામાં મેળવ્યો છે તે દૂતોના માન તથા અધિકાર કરતાં ઉત્તમ છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

he has inherited

લેખક માન તથા અધિકાર પ્રાપ્ત કરવા વિશે એવી રીતે જણાવે છે જાણે કે તેઓ તેમના પિતા પાસેથી ધન તથા સંપત્તિ વારસામાં મેળવતા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""તેમણે મેળવ્યું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)