gu_tn/heb/01/02.md

1.4 KiB

in these last days

આ અંતિમ દિવસોમાં. આ શબ્દસમૂહ જ્યારે ઈસુએ પોતાનું સેવાકાર્ય શરૂ કર્યું ત્યારથી ઈશ્વર પોતાનું સંપૂર્ણ શાસન તેમના સર્જનમાં વિસ્તારશે તે સમયનો ઉલ્લેખ કરે છે.

through a Son

અહીં પુત્ર એટલે ઈસુ, જે ઈશ્વરના પુત્ર, તેઓના માટેનું આ એક મહત્વનું શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

to be the heir of all things

લેખક પુત્ર વિશે એવી રીતે બોલે છે જાણે કે તેઓ(પુત્ર) તેમના પિતા તરફથી ધન તથા સંપત્તિ વારસામાં મેળવવાના હોય. વૈકલ્પિક ભાષાંતર: ""સર્વ બાબતો પર માલિકી હક ધરાવવો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

It is through him that God also made the universe

તે પુત્ર દ્વારા જ ઈશ્વરે સર્વ વસ્તુઓ બનાવી છે