gu_tn/gal/05/25.md

672 B

If we live by the Spirit

કેમ કે ઈશ્વરના આત્માએ આપણને જીવંતતા આપી છે

walk by the Spirit

અહીં ‘ચાલવું’ એ ‘દરરોજ જીવવા’ માટેનું રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: ""પવિત્ર આત્મા આપણને દોરવણી આપે તે સ્વીકારવું જેથી ઈશ્વરને પ્રસન્ન અને મહિમા આપે તેવી બાબતો આપણે કરી શકીએ.” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)