gu_tn/gal/05/24.md

1.5 KiB

have crucified the sinful nature with its passions and desires

ખ્રિસ્તીઓ જેઓએ પોતાના પાપી સ્વભાવ પ્રમાણે જીવવાનો ઇન્કાર કર્યો હોય તેઓના વિશે પાઉલ એ રીતે વાત કરે છે જાણે કે તે (પાપી સ્વભાવ) એક વ્યક્તિ હોય જેને તેઓએ વધસ્તંભ પર જડી દીધો છે. વૈકલ્પિક ભાષાંતર: ""પાપી સ્વભાવની ઇચ્છાઓ અને વિષયો પ્રમાણે જીવન જીવવાનો ઇન્કાર કર્યો છે જેમ કે તેઓએ તેને વધસ્તંભ પર જડી દીધો હોય."" (જુઓ: [[rc:///ta/man/translate/figs-personification]] અને[[rc:///ta/man/translate/figs-metaphor]])

the sinful nature with its passions and desires

પાપી સ્વભાવ વિશે એ રીતે વાત કરવામાં આવી છે જાણે કે તે એક વ્યક્તિ હોય જે ઇચ્છાઓ અને વિષયો ધરાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેમનો પાપી સ્વભાવ, અને તેના લીધે જે બાબતો તેઓ આવેશથી કરવા માંગે છે તે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)