gu_tn/gal/05/23.md

842 B

gentleness ... self-control

આત્માના ફળ""ની યાદી જે ""પ્રેમ, આનંદ અને શાંતિ"" શબ્દોથી શરૂ થાય છે તે અહીં સમાપ્ત થાય છે. અહીં ""ફળ"" તે ""પરિણામ"" અથવા "" પ્રતિફળ"" માટે એક રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: ""આત્મા જે ઉત્પન્ન કરે છે તે પ્રેમ, આનંદ, શાંતિ ... ભલાઈ ...સંયમ"" અથવા ""આત્મા ઈશ્વરના લોકોમાં પ્રેમ, આનંદ, શાંતિ ... ભલાઈ ... સંયમ ઉત્પન્ન કરે છે.""(જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)