gu_tn/gal/05/22.md

560 B

the fruit of the Spirit is love ... faith

અહીં ""ફળ"" તે ""પરિણામ"" અથવા ""પ્રતિફળ"" માટે એક રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: ""આત્મા જે ઉત્પન્ન કરે છે તે પ્રેમ... વિશ્વાસ છે"" અથવા ""આત્મા ઈશ્વરના લોકોમાં પ્રેમ... વિશ્વાસ ઉત્પન્ન કરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)