gu_tn/gal/05/19.md

922 B

the works of the sinful nature

અમૂર્ત નામ ""કાર્યો""નો અનુવાદ ક્રિયાપદ ""કાર્ય કરે છે"" સાથે કરી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""પાપી સ્વભાવ જે કરે છે તે

the works of the sinful nature

પાપી સ્વભાવ વિશે એ રીતે વાત કરવામાં આવી છે જાણે કે તે એક વ્યક્તિ છે જે કાર્યો કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""લોકો તેમના પાપી સ્વભાવને કારણે શું કરે છે"" અથવા ""લોકો પાપી છે માટે તેઓ તેવા કાર્યો કરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)