gu_tn/gal/05/16.md

1.9 KiB

Connecting Statement:

પાઉલ સમજુતી આપે છે કે કેવી રીતે આત્મા આપણને પાપ ઉપર નિયંત્રણ આપે છે.

walk by the Spirit

ચાલવું એ જીવવા માટેનું રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: ""પવિત્ર આત્માના સામર્થ્યમાં તમારું જીવન વ્યતિત કરો"" અથવા ""પવિત્ર આત્મા પર નિર્ભર રહીને તમારું જીવન જીવો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

you will not carry out the desires of the sinful nature

શબ્દસમૂહ ""કોઈની ઇચ્છાઓનો અમલ કરે છે"" એ એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ થાય છે ""કોઈ જે ઇચ્છા રાખે તે પ્રમાણે કરવું."" વૈકલ્પિક ભાષાંતર: ""તમારો પાપી સ્વભાવ જે ઇચ્છાઓ ધરાવે છે તે પ્રમાણે તમે કરશો નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

the desires of the sinful nature

પાપી સ્વભાવની વાત એ રીતે કરવામાં આવી છે જાણે કે તે એક વ્યક્તિ છે અને પાપ કરવા ઈચ્છે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમારા પાપી સ્વભાવના કારણે તમે જે કરવા માંગો છો તે"" અથવા ""કારણ કે તમે પાપી છો માટે જે બાબતો તમે કરવા માંગો છો તે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)