gu_tn/gal/05/14.md

672 B

the whole law is fulfilled in one command

શક્ય અર્થ છે કે ૧) ""તમે આખા નિયમને માત્ર એક આજ્ઞામાં કહી શકો છો, જે આ છે"" અથવા ૨) “એક આજ્ઞાના પાલન દ્વારા તમે બધી આજ્ઞાઓનું પાલન કરી શકો છો, અને તે એક આજ્ઞા આ છે.”

You must love your neighbor as yourself

“તું,” “તારા,” અને “તમારું” આ બધા શબ્દો એકવચન છે. (જુઓ:rc://*/ta/man/translate/figs-you)