gu_tn/gal/05/04.md

1.7 KiB

You are cut off from Christ

અહીં ""અલગ થયા છો"" એ ખ્રિસ્તથી અલગ થવા માટેનું એક રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે ખ્રિસ્ત સાથેના તમારા સંબંધને સમાપ્ત કર્યો છે"" અથવા ""તમે હવે ખ્રિસ્ત સાથે જોડાયેલ નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

you who would be justified by the law

પાઉલ અહીં કટાક્ષમાં બોલે છે. તે ખરેખર શીખવે છે કે નિયમ દ્વારા જરૂરી કાર્યો કરવાના પ્રયાસથી કોઈ પણ વ્યક્તિ ન્યાયી ઠરી શકતો નથી. વૈકલ્પિક ભાષાંતર: ""તમે સર્વ જેઓ વિચારો છો કે નિયમ દ્વારા આવશ્યક કાર્યો કરીને તમે ન્યાયી ઠરી શકો છો"" અથવા ""તમે જે નિયમ દ્વારા ન્યાયી ઠરવા ઈચ્છો છો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-irony)

you no longer experience grace

જેમના તરફથી કૃપા આવે છે તેમનો ઉલ્લેખ સ્પષ્ટપણે કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર તમારા પ્રત્યે કૃપા દાખવશે નહીં” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)