gu_tn/gal/05/03.md

645 B

I testify

હું પ્રગટ કરું છું અથવા “હું સાક્ષી તરીકે સેવા આપું છું”

to every man who lets himself be circumcised

પાઉલ યહૂદી હોવાના રૂપક તરીકે સુન્નતનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે દરેક વ્યક્તિને કે જે યહૂદી બની ગયો છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

he is obligated to obey

તેણે આધીન રહેવું જોઈએ