gu_tn/gal/04/29.md

605 B

according to the flesh

આ બાબત ઈબ્રાહીમે હાગારને પત્ની તરીકે લઈને ઈશ્માએલના પિતા બનવાનું સૂચવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""માનવ ક્રિયાના માધ્યમ દ્વારા"" અથવા ""લોકોએ જે કર્યું છે તેના કારણે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

according to the Spirit

આત્માએ કંઈક કર્યું તે કારણે