gu_tn/gal/04/24.md

2.2 KiB

Connecting Statement:

નિયમ અને કૃપા એક સાથે રહી શકતા નથી, તે સત્યને દ્રષ્ટાંત દ્વારા રજૂ કરવા માટે પાઉલ એક વાત કહેવાની શરૂઆત કરે છે.

These things may be interpreted as an allegory

બે સંતાનોની વાત તો, હવે તમને જે હું કહેવાનો છું તેના ચિત્ર જેવી છે.

as an allegory

દૃષ્ટાંત રૂપક"" એ એક વાત છે જે વાતમાં ઉલ્લેખ કરાયેલ લોકો અને વસ્તુઓ, અન્ય વસ્તુઓનું પ્રતિનિધિત્વ કરે છે. પાઉલના દૃષ્ટાંત રૂપકમાં, બે સ્ત્રીઓ [ગલાતી4:22] (../ 04/22.એમડી)માં ઉલ્લેખિત છે, તેઓ બે કરારને દર્શાવે છે.

women represent

સ્ત્રીઓ બે કરારનું ચિત્ર છે

Mount Sinai

અહીં સિનાઇ પર્વત એ નિયમ માટે અલંકાર છે જે નિયમ મૂસાએ ઇઝરાયેલીઓને સિનાઇ પર્વત આગળ આપ્યો હતો. વૈકલ્પિક ભાષાંતર: ""સિનાઈ પર્વત, જ્યાં મૂસાએ ઇઝરાયલને નિયમ આપ્યો હતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

she gives birth to children who are slaves

પાઉલ નિયમ વિશે વ્યવહાર એ રીતે કરે છે જાણે કે તે એક વ્યક્તિ હતો. વૈકલ્પિક ભાષાંતર: ""આ કરાર હેઠળના લોકો ગુલામો જેવા છે જેમણે નિયમનું પાલન કરવું પડે છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને[[rc:///ta/man/translate/figs-personification]])