gu_tn/gal/04/21.md

732 B

Tell me

મારે તમને એક પ્રશ્ન પૂછવો છે અથવા “મારે તમને કંઈક કહેવું છે”

do you not listen to the law?

હવે પછી તે શું કહેવાનો છે તેની પ્રસ્તાવના, પાઉલ રજુ કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""નિયમ ખરેખર શું કહે છે તે શીખવાની તમારે જરૂર છે."" અથવા ""નિયમ ખરેખર શું કહે છે તે મને તમને જણાવવા દો."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)