gu_tn/gal/04/19.md

1.3 KiB

Connecting Statement:

પાઉલ વિશ્વાસીઓને કહે છે કે કૃપા અને નિયમ એકસાથે કાર્ય કરી શકતા નથી.

My little children

આ ‘શિષ્યો’ અથવા ‘અનુસરણ કરનારાઓ’ માટે એક રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે મારા દ્વારા શિષ્યો બન્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

I am in the pains of childbirth for you until Christ is formed in you

પાઉલે ગલાતીઆના લોકોની ચિંતા વિશેના રૂપક તરીકે બાળજન્મનો ઉપયોગ કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: “બાળકને જન્મ આપનાર સ્ત્રીની જેમ હું પ્રસૂતાની વેદના સહન કરું છું, અને જ્યાં સુધી ખ્રિસ્તનું રાજ્ય ખરેખર સંપૂર્ણપણે તમારામાં સ્થાપિત થાય નહીં ત્યાં સુધી હું આ વેદના સહન કરીશ.” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)