gu_tn/gal/04/09.md

3.0 KiB

you are known by God

આ વાક્ય સક્રિય રૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર તમને ઓળખે છે”(જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

how is it that you are turning back to ... principles?

ફરીથી કોઈક બાબત પરત્વે ધ્યાન આપવાની શરૂઆત કરવાના વર્તનનો ઉલ્લેખ અહીં “તે તરફ પાછા ફરવું” રૂપક દ્વારા કરાયો છે. બે અલંકારિક પ્રશ્નોમાંનો આ પ્રથમ પ્રશ્ન છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમારે નબળા અને નિર્માલ્ય તત્વજ્ઞાનના સિદ્ધાંતો પર ધ્યાન આપવાનું શરૂ કરવું જોઈએ નહીં."" અથવા ""તમારે નબળા અને નિર્માલ્ય તત્વજ્ઞાનના સિદ્ધાંતો સબંધી ચિંતા કરવી જોઈએ નહીં."" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને[[rc:///ta/man/translate/figs-rquestion]])

elemental principles

જુઓ તમે આ શબ્દસમૂહનો અનુવાદગલાતી ૪:૩માં કેવી રીતે કર્યો છે.

Do you want to be enslaved all over again?

તેઓને ગુલામ બનાવે તે પ્રકારના તેઓના વર્તન માટે પાઉલ તેઓને આ પ્રશ્નના ઉપયોગ દ્વારા ઠપકો આપે છે. વૈકલ્પિક ભાષાંતર: ""એવું લાગે છે કે તમે ફરીથી ગુલામ બનવા માંગો છો."" અથવા ""તમે એવું વર્તન કરો છો કે તમે ફરીથી ગુલામો જેવા બનવા ઇચ્છતા હતા."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

Do you want to be enslaved all over again?

ચોક્કસ નિયમો અને પ્રણાલિકાઓનું પાલન કરવા માટે બંધાયેલ હોવાના વર્તન માટે અહીં “ગુલામ હોવું” રૂપકનો ઉપયોગ થયો છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેમ ગુલામે તેના માલિકને આધીન થવું પડે છે તેમ તમે શું ફરીથી નિયમોનું પાલન કરવા માંગો છો?” અથવા ""એવું લાગે છે કે તમે ફરીથી સંપૂર્ણપણે દાસત્વમાં જવા માંગો છો!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)