gu_tn/gal/04/07.md

1.4 KiB

you are no longer a slave, but a son

પાઉલ પુરુષ બાળકનો ઉલ્લેખ કરે છે કેમ કે અહીં વિષય વારસા વિશેનો છે. તેની અને તેના વાચકોની સંસ્કૃતિમાં, જો કે હમેંશા નહીં તો પણ બહુ જ સામાન્યપણે, વારસો પુરુષ બાળકને પ્રાપ્ત થતો હતો. અહીં જો કે વારસામાંથી સ્ત્રી બાળકોને બાકાત રાખવા વિશે પાઉલ સૂચવતો પણ નથી.

you are no longer a slave ... you are also an heir

તેના વાચકો જાણે કે એક વ્યક્તિ હોય તે રીતે પાઉલ તેઓને સંબોધન કરે છે, તેથી “તું” અહીં એકવચન છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

heir

ઈશ્વરે જે લોકોને વચન આપ્યું છે તેઓ વિશે એ રીતે કહેવાયું છે જાણે કે તેઓ પરિવારના એક સભ્ય પાસેથી મિલ્કત અને સંપત્તિનો વારસો પ્રાપ્ત કરવાના હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)