gu_tn/gal/04/06.md

2.4 KiB

you are sons

પાઉલ પુરુષ બાળકનો ઉલ્લેખ કરે છે કેમ કે અહીં વિષય વારસા વિશેનો છે. તેની અને તેના વાચકોની સંસ્કૃતિમાં, જો કે હમેંશા નહીં તો પણ બહુ જ સામાન્યપણે, વારસો પુરુષ બાળકને પ્રાપ્ત થતો હતો. અહીં જો કે વારસામાંથી સ્ત્રી બાળકોને બાકાત રાખવા વિશે પાઉલ સૂચવતો પણ નથી.

God has sent the Spirit of his Son into our hearts, who calls out, ""Abba, Father.

અબ્બા, પિતા"" તરીકે ઈશ્વરને પોકારવા દ્વારા આત્મા આપણને ખાતરી આપે છે કે આપણે ઈશ્વરનાં બાળકો છીએ અને તેઓ આપણને પ્રેમ કરે છે.

sent the Spirit of his Son into our hearts

મનુષ્યના શરીરનો જે ભાગ વિચારે તથા અનુભવે છે તેનું રૂપક ‘હ્રદય’ છે. વૈકલ્પિક ભાષાંતર: “કેવી રીતે વિચારવું અને વર્તવું, તે શીખવવા માટે તેમના પુત્રના આત્માને મોકલી આપ્યા” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

his Son

ઈશ્વરપુત્ર એ ઈસુ માટે મહત્વનું શીર્ષક છે. (જુઓ:rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

who calls

આત્મા છે જે હાંક મારે છે

Abba, Father

પાઉલની સ્થાનિક ભાષામાં આ રીતે નાનાં બાળક તેમના પિતાને સંબોધન કરતા હતા પરંતુ ગલાતીઆના વાચકોની ભાષામાં નહીં. વિદેશી ભાષામાં અર્થને જાળવી રાખતા જેનો અવાજ “અબ્બા” જેવો ઉદભવે તેવા શબ્દથી આનો અનુવાદ કરો.