gu_tn/gal/04/03.md

1.8 KiB

General Information:

અહીં “આપણે” શબ્દ પાઉલના વાચકોના સમાવેશ સાથે અન્ય સઘળા ખ્રિસ્તીઓનો સમાવેશ કરે છે. (જુઓ:rc://*/ta/man/translate/figs-inclusive)

when we were children

અહીં ""બાળકો"" આત્મિક રીતે અપરિપક્વ હોવા માટેનું રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: ""આપણે જ્યારે બાળકો જેવા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

we were enslaved to the elemental principles of the world

અહીં ""ગુલામી"" સ્વયંને કંઈક કરવાથી રોકી નહીં શકવા માટેનું એક રૂપક છે. આ વાક્ય સક્રિય રૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જગતના તત્વોએ આપણને અંકુશમાં રાખ્યા હતા"" અથવા ""જાણે કે ગુલામ હોઈએ તેમ આપણે જગતના તત્વોને આધીન થવું પડતું હતું"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને[[rc:///ta/man/translate/figs-activepassive]])

the elemental principles of the world

શક્ય અર્થ છે કે ૧) આનો અર્થ જગતના નિયમો અને નૈતિક સિદ્ધાંતો, અથવા ૨) આ પૃથ્વી પર થતી બાબતોનું નિયંત્રણ કરતી આત્મિક શકિતઓનો ઉલ્લેખ કરે છે તેમ કેટલાક લોકો માને છે.