gu_tn/gal/03/27.md

840 B

For as many of you who were baptized into Christ

તમે સર્વ જે ખ્રિસ્તમાં બાપ્તિસમાં પામ્યા.

have clothed yourselves with Christ

શક્ય અર્થ છે કે ૧) આ એક રૂપક છે કે તેઓ ખ્રિસ્તમાં એક થયા છે. વૈકલ્પિક ભાષાંતર: ""ખ્રિસ્ત સાથે એક થયા છો."" અથવા ""ખ્રિસ્તના છો"" અથવા ૨) આ એક રૂપક છે જેનો અર્થ છે કે તેઓ ખ્રિસ્ત જેવા બન્યા છે. વૈકલ્પિક ભાષાંતર: ""ખ્રિસ્ત જેવા બન્યા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)