gu_tn/gal/03/24.md

1.3 KiB

guardian

સામાન્યથી પણ વધુ સામાન્ય રીતે ""બાળકની દેખરેખ રાખનાર વ્યક્તિ"" બાળશિક્ષક સામાન્યપણે એક ગુલામ હતો જે બાળકના માતાપિતા દ્વારા અપાયેલ નિયમો અને વર્તનને લાગુ કરવા તથા તે સબંધી માતાપિતાને અહેવાલ આપવા જવાબદાર હતો.

until Christ came

જ્યારે ખ્રિસ્ત આવ્યા તે સમય સુધી

so that we might be justified

ખ્રિસ્ત આવ્યા તે પહેલાં, ઈશ્વરે આપણને ન્યાયી ઠરાવવાનું આયોજન કર્યું હતું. જ્યારે ખ્રિસ્ત આવ્યા ત્યારે તેમણે અમને ન્યાયી ઠરાવવાની યોજના હાથ ધરી. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેથી ઈશ્વર આપણને ન્યાયી જાહેર કરે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)