gu_tn/gal/03/23.md

2.3 KiB

Connecting Statement:

પાઉલે ગલાતીઆના લોકોને યાદ અપાવ્યું કે વિશ્વાસીઓ નિયમ હેઠળ ગુલામીમાં નથી પરંતુ ઈશ્વરના કુટુંબમાં સ્વતંત્ર છે,.

we were held captive under the law, imprisoned

આ વાક્ય સક્રિય રૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""નિયમે અમને સાંકળોમાં બાંધ્યા હતા અને અમે બંદીખાનામાં હતા"" અથવા ""નિયમે અમને બંદીખાનામાં બંદીવાન બનાવ્યા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

we were held captive under the law, imprisoned

નિયમ કેવી રીતે અમને નિયંત્રિત કરે છે તે એ રીતે કહેવાયું છે જાણે કે અમને બંદીવાન બનાવી રાખનાર નિયમ એક બંદીખાનાનો સિપાઈ હતો. વૈકલ્પિક ભાષાંતર: ""નિયમે અમને બંદીખાનાના સિપાઈની જેમ અંકુશમાં રાખ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

until faith should be revealed

આને સક્રિય રૂપમાં કહી શકાય છે, અને વિશ્વાસ કોના ઉપર અથવા વિશ્વાસ કોનામાં તે સ્પષ્ટ રીતે જણાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યાં સુધી ઈશ્વર જાહેર કરશે કે તેઓ ખ્રિસ્તમાં વિશ્વાસ કરનારાઓને ન્યાયી ઠરાવે છે"" અથવા ""જ્યાં સુધી ઈશ્વર જાહેર કરશે કે તેઓ ખ્રિસ્તમાં વિશ્વાસ ધરાવનારાઓને ન્યાયી ઠરાવે છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-activepassive]] અને[[rc:///ta/man/translate/figs-explicit]])