gu_tn/gal/03/21.md

1.2 KiB

General Information:

“આપણે” શબ્દ આ ભાગમાં બધા ખ્રિસ્તીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)

against the promises

વચનોની વિરુદ્ધ અથવા “વચનો સાથે વિરોધાભાસમાં”

if a law had been given that could give life

આ વાક્ય સક્રિય રૂપમાં દર્શાવી શકાય છે, અને અમૂર્ત સંજ્ઞા ""જીવન""ને ક્રિયાપદ ""જીવંત"" સાથે અનુવાદિત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: જો ઈશ્વરે એક એવો નિયમ આપ્યો હોત કે જેણે તેના પાળનારાઓને જીવંત રહેવા માટે સક્ષમ કર્યા હોત (જુઓ: [[rc:///ta/man/translate/figs-activepassive]] અને[[rc:///ta/man/translate/figs-abstractnouns]])

righteousness would certainly have come by the law

નિયમનું પાલન કરવાથી આપણે ન્યાયી ઠરી શકતા હોત