gu_tn/gal/03/19.md

1.7 KiB

Connecting Statement:

પાઉલ ગલાતીના વિશ્વાસીઓને કહે છે કે ઈશ્વરે નિયમ શા માટે આપ્યો.

What, then, was the purpose of the law?

પાઉલ બીજા વિષય પર ચર્ચા કરવા માંગતો હતો માટે તે આ અલંકારિક પ્રશ્નનો ઉપયોગ કરે છે. તેનો અનુવાદ નિવેદન તરીકે પણ થઈ શકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું તમને જણાવીશ કે નિયમનો હેતુ શું છે."" અથવા ""હું તમને કહું છું કે ઈશ્વરે શા માટે નિયમ આપ્યો હતો."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

It was added

આ સક્રિય રૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે તેને ઉમેર્યો"" અથવા ""ઈશ્વરે નિયમને ઉમેર્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

The law was put into force through angels by a mediator

આ સક્રિય રૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરે નિયમ દૂતોની મદદથી જારી કર્યો અને એક મધ્યસ્થ દ્વારા તેને અમલમાં મૂક્યો હતો” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

a mediator

એક પ્રતિનિધિ