gu_tn/gal/03/16.md

790 B

Now

આ શબ્દ બતાવે છે કે પાઉલે સામાન્ય સિદ્ધાંતને રજૂ કર્યો છે અને હવે તે વિશિષ્ટ બાબતનો પરિચય રજૂ કરી રહ્યો છે.

referring to many

ઘણા વંશજોનો ઉલ્લેખ કરે છે

to your descendant

તારા"" શબ્દ એકવચન છે અને તે ચોક્કસ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે, જે ઈબ્રાહીમનો ખાસ વંશજ છે (અને તે વંશજને ""ખ્રિસ્ત"" તરીકે ઓળખવામાં આવે છે). (જુઓ: rc://*/ta/man/translate/figs-you)