gu_tn/gal/03/13.md

1.9 KiB

Connecting Statement:

પાઉલ વિશ્વાસીઓને ફરીવાર યાદ અપાવતા કહે છે કે નિયમને પાળવાવી વ્યક્તિનો ઉદ્ધાર થતો નથી અને ઈબ્રાહીમને વિશ્વાસથી આપવામાં આવેલા વચનમાં નિયમશાસ્ત્રએ કોઈ નવી શરત ઉમેરી નથી.

from the curse of the law

નામ ""શાપ"" ક્રિયાપદ ""શાપ"" સાથે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""નિયમના કારણે શાપિત હોવાથી"" અથવા ""નિયમનું પાલન નહીં કરવાને લીધે શાપિત હોવાથી

from the curse of the law ... becoming a curse for us ... Cursed is everyone

અહીં ""શાપ"" શબ્દ એ ઉપનામ છે જેને ઈશ્વરે શાપ આપ્યો છે તેને ઈશ્વર દોષિત ઠરાવે છે. વૈકલ્પિક ભાષાંતર: “કારણ કે આપણે નિયમનું પાલન કર્યું નહીં તેથી આપણ સર્વ ઈશ્વર સમક્ષ દોષિત છીએ... ઈશ્વરે સર્વને દોષિત ઠેરવવાને બદલે... આપણા બદલે ઈશ્વર તેમને (ઈસુને) દોષિત ઠેરવ્યા” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

hangs on a tree

પાઉલે અપેક્ષા રાખી હતી કે તેના વાચકો સમજે કે તે વધસ્તંભ પર જડાયેલ ઈસુનો ઉલ્લેખ કરી રહ્યો હતો.