gu_tn/gal/03/10.md

785 B

All who rely on ... the law are under a curse

શ્રાપ હેઠળ હોવું, શાપિત હોવાને રજૂ કરે છે. અહીં તે સર્વકાલીન દંડ પામવાનો ઉલ્લેખ કરે છે. ""જે લોકો નિયમ પર આધાર રાખે છે તેઓ શાપિત છે"" અથવા ""જેઓ નિયમ પર આધાર રાખે છે તેઓને ઈશ્વર સર્વકાલીન સજા કરશે ..."" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને[[rc:///ta/man/translate/figs-metonymy]])

the works of the law

નિયમ આપણને જે કહે છે તે આપણે કરવું જોઈએ