gu_tn/gal/03/07.md

793 B

those of faith

જેઓ વિશ્વાસ ધરાવે છે. ""વિશ્વાસ""ના નામનો અર્થ ""માનવું"" ક્રિયાપદ સાથે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓ માને છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

children of Abraham

આ એ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે જેઓને ઈશ્વર ઈબ્રાહીમની જેમ ન્યાયી તરીકે જુએ છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈબ્રાહિમની જેમ જ ન્યાયી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)