gu_tn/gal/03/04.md

3.3 KiB

Have you suffered so many things for nothing ... ?

પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ ગલાતીઓને યાદ કરાવવા માટે કરે છે કે જ્યારે તેઓ દુઃખ સહન કરી રહ્યા હતા ત્યારે તેઓ જાણતા હતા કે તેઓને કેટલોક લાભ થશે. વૈકલ્પિક ભાષાંતર: ""ચોક્કસપણે તમે એવું માનતા નહોતા કે ઘણી બધી રીતે તમારું દુઃખ સહન કરવું વૃથા હતુ...!"" અથવા ""ચોક્કસપણે તમે જાણતા હતા કે ઘણી બધી રીતે તમારા દુઃખ સહન કરવા પાછળ કેટલાક સારા હેતુ હતા...!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

Have you suffered so many things for nothing

એમ સ્પસ્ટપણે કહી શકાય કે તેઓનું આ દુઃખો સહન કરવાનું કારણ ખ્રિસ્ત પરનો તેમનો વિશ્વાસ હતો, જેના લીધે લોકોએ તેમનો વિરોધ કર્યો. વૈકલ્પિક ભાષાંતર: “ખ્રિસ્ત પરના તમારા વિશ્વાસને લીધે જેઓએ તમારો વિરોધ કર્યો, તે ઘણું બધું શું તમે વૃથા સહન કર્યું?” અથવા “તમે ખ્રિસ્તમાં વિશ્વાસ કર્યો અને જેઓ ખ્રિસ્તનો વિરોધ કરે છે તેઓ દ્વારા તમે ઘણું દુઃખ સહન કર્યું. શું તમારી માન્યતા અને દુઃખો વૃથા હતા?” (જુઓ:rc://*/ta/man/translate/figs-explicit)

for nothing

બીન ઉપયોગી અથવા “કંઈક સારું પ્રાપ્ત કરવાની આશા વિહોણાં”

if indeed it was for nothing?

શક્ય અર્થ છે કે ૧) પાઉલ આ અલંકારિક પ્રશ્નનો ઉપયોગ કરી તેઓને ચેતવે છે કે તેઓ પોતે અનુભવેલા સંકટોને વૃથા સાબિત થવા ના દે. વૈકલ્પિક ભાષાંતર: ""તેને વૃથા સાબિત થવા દો!"" અથવા ""ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરવાનું બંધ ન કરો અને તમારૂ સંકટને વૃથા સાબિત થવા ના દો."" અથવા ૨) પાઉલે આ પ્રશ્નનો ઉપયોગ તેમને ખાતરી આપવા માટે કર્યો કે તેમનું દુઃખ સહન કરવું વૃથા નહોતું. વૈકલ્પિક ભાષાંતર: ""તે ચોક્કસપણે વૃથા નહોતું!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)