gu_tn/gal/03/02.md

1.5 KiB

This is the only thing I want to learn from you

આ કલમ ૧ના કટાક્ષને આગળ ધપાવે છે. જે અલંકારિક પ્રશ્નો તે હવે પૂછવાનો છે તેના જવાબો પાઉલ જાણે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-irony)

Did you receive the Spirit by the works of the law or by believing what you heard?

જો તમે કરી શકો તો આ અલંકારિક પ્રશ્નનો એક પ્રશ્ન તરીકે અનુવાદ કરો કેમ કે વાચક અહીં એક પ્રશ્નની અપેક્ષા રાખશે. સાથે સાથે ખાતરી કરો કે વાચક આ પ્રશ્નનો જવાબ જાણે છે કે “નિયમશાત્ર જે કહે છે તે કરવા દ્વારા નહીં” પરંતુ “તમે જે સાંભળ્યું તે પર વિશ્વાસ કરવા દ્વારા.” વૈકલ્પિક ભાષાંતર: “નિયમ જે કહે છે તે કરવા દ્વારા નહીં પરંતુ તમે જે સાંભળ્યું છે તે પર વિશ્વાસ કરવા દ્વારા તમે પવિત્ર આત્મા પામ્યા છો.” (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)