gu_tn/gal/02/06.md

546 B

added nothing to me

અહીં ""મેં"" શબ્દ પાઉલ જે શિક્ષણ આપે છે તેને રજૂ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""મેં જે શીખવ્યું છે તેમાં કંઈ ઉમેર્યું નથી"" અથવા ""મેં જે શીખવ્યું છે તેમાં કંઈપણ ઉમેરવા માટે મને કહ્યું નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)