gu_tn/gal/01/20.md

1.1 KiB

before God

પાઉલ ઇચ્છે છે કે ગલાતીઓ સમજે કે પાઉલ સંપૂર્ણપણે ગંભીર છે અને તે જાણે છે કે તે જે કહે છે તે ઈશ્વર સાંભળે છે અને જો તે સત્ય કહેશે નહીં તો ઈશ્વર તેને શિક્ષા કરશે.

In what I write to you, I assure you before God, that I am not lying

પાઉલ સત્યને જણાવે છે તે હકીકત પર ભાર મૂકવા તે સાહિત્યિક રીતનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું તમને જે સંદેશાઓ લખું છું તેમાં હું તમારી સાથે જુઠું બોલતો નથી"" અથવા ""જે બાબતો હું તમને લખું છું તેમાં હું તમને સત્ય કહું છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-litotes)