gu_tn/gal/01/19.md

572 B

I saw none of the other apostles except James

આ બમણો નકારાત્મક ભાર સૂચવે છે કે અન્ય પ્રેરીતોમાંથી માત્ર યાકુબ એકલાને જ પાઉલ મળ્યો હતો. વૈકલ્પિક ભાષાંતર: ""પણ પ્રભુના ભાઈ યાકૂબ સિવાય પ્રેરિતોમાંના બીજા કોઈને હું મળ્યો નહિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublenegatives)