gu_tn/gal/01/10.md

1.2 KiB

For am I now seeking the approval of men or God? Am I seeking to please men?

આ અલંકારિક પ્રશ્નોના જવાબ ""ના""ની અપેક્ષા રાખે છે. વૈકલ્પિક ભાષાંતર: ""માણસોની મંજૂરી પ્રાપ્ત કરવાને બદલે હું ઈશ્વરની મંજૂરી પ્રાપ્ત કરવા યત્ન કરું છું. હું માણસોને ખુશ કરવા માંગતો નથી."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

If I am still trying to please men, I am not a servant of Christ

જો"" અને ""પછી"" બંને શબ્દ જો હકીકતની વિરુદ્ધ છે. ""હું ખ્રિસ્તનો સેવક છું; હું માણસોને ખુશ કરવાનો પ્રયાસ કરતો નથી.” અથવા અથવા ""જો હું હજીપણ માણસોને ખુશ કરવાનો પ્રયત્ન કરું છું, તો હું ખ્રિસ્તનો સેવક નથી