gu_tn/gal/01/08.md

935 B

should proclaim

જે થયું નથી અને થવું જોઈએ નહીં તેવી બાબતનું વર્ણન આ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""બીજી સુવાર્તા પ્રગટ કરે"" અથવા ""બીજી સુવાર્તા પ્રગટ કરવા માંગતા હોય"" (જુઓ: rc://*/ta/man/translate/figs-hypo)

other than the one

સુવાર્તાથી અલગ અથવા “ઉપદેશથી અલગ”

let him be cursed

ઈશ્વર દ્વારા તે વ્યક્તિ સદાકાળને માટે શાપિત થાય. જો તમારી ભાષામાં કોઈને શાપ આપવાનો સામાન્ય પ્રયોગ છે, તો તમારે તેનો ઉપયોગ કરવો જોઈએ.