gu_tn/gal/01/06.md

2.3 KiB

Connecting Statement:

આ પત્ર લખવા માટેનું કારણ પાઉલ જણાવે છે: સુવાર્તાને સતત સમજતા રહેવા માટે તે તેઓને યાદ અપાવે છે.

I am amazed

મને નવાઈ લાગે છે અથવા “હું અચરત થયો.” પાઉલ નિરાશ થયો કે તેઓ આમ વર્તી રહ્યા હતા.

you are turning away so quickly from him

અહીં ""તેમનાથી દૂર થઈ જવું..."" એ એક રૂપક છે જે દર્શાવે છે કે ઈશ્વર પર વિશ્વાસ નથી અથવા ઈશ્વર પર શંકા કરવાનું શરૂ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે એટલા બધા વહેલા તેમના પર શંકા કરવાનું શરૂ કરી રહ્યા છો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

him who called you

ઈશ્વર, જેમણે તમને બોલાવ્યા

called

અહીં આનો અર્થ એ છે કે ઈશ્વરે પોતાના પસંદ કરાયેલા લોકોને તેમના બાળકો થવા, તેમની સેવા કરવા અને ઈસુ દ્વારા તારણના સંદેશની જાહેરાત કરવા માટે નિમ્યા છે.

by the grace of Christ

કારણ કે ખ્રિસ્તની કૃપા અથવા “ખ્રિસ્તના કૃપાવંત બલિદાનના કારણે”

you are turning to a different gospel

અહીં ""પાછા ફરવું"" એક રૂપક છે જેનો અર્થ, બીજી કોઈ બાબતમાં વિશ્વાસ કરવાનું શરૂ કરો છો. વૈકલ્પિક ભાષાંતર: ""તમે તેના બદલે એક અલગ સુવાર્તા પર વિશ્વાસ કરવાનો પ્રારંભ કરો છો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)