gu_tn/gal/01/04.md

1.0 KiB

for our sins

પાપો એ પાપ માટેની સજાનું ઉપનામ છે. વૈકલ્પિક ભાષાંતર: ""આપણા પાપોને કારણે આપણે જે સજાને લાયક આપણે હતા તે સજા તેમણે ભોગવી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

that he might deliver us from this present evil age

અહીં ""હાલનું ... જગત"" એ જગતમાં કાર્યરત સામર્થ્યને રજૂ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""કે તેઓ આપણને હાલના જગતમાં કાર્યરત દુષ્ટ સામર્થ્યથી સુરક્ષિત સ્થાન પર લાવે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

our God and Father

આ “ઈશ્વર આપણા પિતા”ને દર્શાવે છે. તે આપણા ઈશ્વર અને પિતા છે.