gu_tn/gal/01/02.md

567 B

brothers

અહીં આનો અર્થ થાય છે, સાથી ખ્રિસ્તીઓ, બંને પુરુષો અને સ્ત્રીઓ. કેમ કે ખ્રિસ્તમાં સર્વ વિશ્વાસીઓ એક આત્મિક કુટુંબના સભ્યો છે જેમના સ્વર્ગીય પિતા ઈશ્વર છે. વૈકલ્પિક ભાષાંતર: ""ભાઈઓ અને બહેનો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-gendernotations)