gu_tn/gal/01/01.md

727 B

General Information:

પાઉલ પ્રેરિત, ગલાતીઆના વિસ્તારમાંની મંડળીને આ પત્ર લખે છે. જો બીજી રીતે ઉલ્લેખ કરાયો ના હોય તો, આ પત્રમાં ""તમે"" અને ""તમારા"" શબ્દોના ઉલ્લેખની સઘળી ઘટનાઓ ગલાતીઆના લોકોનો ઉલ્લેખ કરે છે અને તે બહુવચનમાં છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

who raised him

જેમણે તેમને ફરી જીવન (પુનરુત્થાન) આપ્યું