gu_tn/eph/06/11.md

693 B

Put on the whole armor of God, so that you may be able to stand against the scheming plans of the devil

જેમ દુશ્મન હુમલાઓથી પોતાને બચાવવા માટે સૈનિક બખ્તર ધારણ કરે છે તેમ શેતાનની વિરુદ્ધ દ્રઢતાથી ઊભા રહેવા માટે ખ્રિસ્તીઓએ ઈશ્વર દ્વારા ઉપલબ્ધ કરાયેલ સર્વ સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the scheming plans

કપટી કુયુક્તિઓ