gu_tn/eph/06/01.md

1.3 KiB

General Information:

પ્રથમ શબ્દ ""તમારાં"" બહુવચન છે. ત્યાર પછી પાઉલ મૂસાનો ઉલ્લેખ કરે છે. મૂસા ઈઝરાએલના લોકો સાથે વાત એ રીતે કરી રહ્યો હતો જાણે કે તેઓ એક વ્યક્તિ હતા, તેથી ""તમારાં"" અને ""તમે"" શબ્દો એકવચન છે. તમારે તેમનો અનુવાદ કદાચ બહુવચનની જેમ કરવાની જરૂર પડી શકે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

Connecting Statement:

કેવી રીતે ખ્રિસ્તીઓએ પોતાને એકબીજાને આધીન કરવા તે વિશે સમજાવવાનું પાઉલ જારી રાખે છે. તે બાળકો, પિતાઓ, કામદારો અને માલિકોને સૂચનાઓ આપે છે.

Children, obey your parents in the Lord

પાઉલ બાળકોને યાદ કરાવે છે કે તેઓએ પોતાના શારીરિક માતા-પિતાને આધીન રહેવું.