gu_tn/eph/05/31.md

386 B

General Information:

આ અવતરણ જૂના કરારના મૂસાના લખાણોમાંથી લેવામાં આવ્યું છે.

General Information:

“પોતાનાં” અને “પોતાની” શબ્દો એક પરણિત પુરુષ વિશ્વાસીનો ઉલ્લેખ કરે છે.