gu_tn/eph/05/22.md

517 B

Connecting Statement:

પાઉલે સમજાવવાનું શરૂ કર્યું કે કેવી રીતે ખ્રિસ્તીઓએ પોતે એકબીજાને આધીન થવું (એફેસીઓ5:21).પત્નીઓ અને પતિઓએ એકબીજા પ્રત્યે કેવી રીતે વર્તવું જોઈએ તે કહીને પાઉલ સૂચનાઓનો પ્રારંભ કરે છે.